પ્રેક્ટિસ મેચ રમવા બ્રિસબેન પહોંચી ટીમ ઈન્ડિયા, કોહલી-હાર્દિકે એરપોર્ટ પર કરી ખૂબ મસ્તી
  • 2 years ago
T20 વર્લ્ડ કપ 2022 આવતીકાલ 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમે બ્રિસ્બેનમાં બે વોર્મ-અપ મેચ રમવાની છે. રોહિત ભારતીય ટીમ આ બે મેચ માટે બ્રિસબેન પહોંચી ગયો છે. બીસીસીઆઈએ વીડિયો શેર કરીને આ વિશે જાણકારી આપી છે. વીડિયો શેર કરતી વખતે BCCIએ લખ્યું, 'ટચડાઉન બ્રિસબેન'
Recommended