કેન્દ્ર સરકારનો નોટબંધીનો નિર્ણય યોગ્યઃ SC

  • last year
નોટબંધીને લઈને કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી. આ સમયે જજની બેઠકમાં કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવવામાં આવ્યો છે. આ સિવાય રાજૌરીમાં આઈઈડી બ્લાસ્ટ થયો છે અને તેમાં 1 બાળકનું મોત થયું છે તો 5 લોકો ઘાયલ થયા છે. દિલ્હી કાર દુર્ઘટનાને લઈને IGએ કહ્યું કે મારું માથું શરમથી ઝૂકી ગયું છે. 4 કિમી સુધી ઢસડાયા બાદ યુવતીનું મોત થયું હોવાથી હાહાકાર મચ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended