વોર્નરની રેકોર્ડબ્રેક ઇનિંગ-ખેલાડીઓની ઇજા વચ્ચે ઓસ્ટ્રેલિયાએ દ.આફ્રિકા પર મોટી લીડ મેળવી

  • last year
ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા પર મોટી સરસાઈ મેળવી લીધી છે. પરંતુ ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ડેવિડ વોર્નરે બેવડી સદી ફટકારી હતી પરંતુ પછી રિટાયર્ડ હર્ટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 386 રન બનાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 189 રનમાં આઉટ થઈ ગઈ હતી.

Recommended