પરિણામો બાદ થરૂરે મતગણતરી પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી અંગે કહી મોટી વાત

  • 2 years ago
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ મોટી જીત મેળવી છે. તેમના હરીફ શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા હતા. હવે શશિ થરૂરે ખડગેની આ જીત પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. એક તરફ તેમને અભિનંદન પાઠવ્યા છે તો બીજી તરફ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે પાર્ટીને આગળ લઈ જવાનું કામ કાર્યકર્તાઓ કરે છે.

Recommended