એસ્ટ્રોન ચોકમાં નો પાર્કિંગમાં કાર પાર્કિંગ મુદ્દે બબાલ

  • last year
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કાર ચાલક અને ટ્રાફિક બ્રિગેડ વચ્ચે માથાકૂટ થઇ છે. જેમાં નો પાર્કિંગમાં કાર પાર્કિંગ મુદ્દે સિવિલ હોસ્પિટલના તબીબ અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ થઇ છે.

તેમાં દંડ ભરવા પ્રશ્ને બબાલ થતા વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ટ્રાફિક પોલીસમાં રહેલા બ્રિગેડ દ્વારા મહિલાને અડતા તબીબ ઉગ્ર બન્યા હતા. તથા પોલીસના અધિકારીઓ વચ્ચે પડતા

મામલો થાળે પડ્યો હતો.

Recommended