ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે માલધારી સમાજ આકરા પાણીએ, આંદોલનની ચીમકી

  • 2 years ago
ઢોર નિયંત્રણ બિલને લઈને ગુજરાત ભરમાં ઠેરઠેર આંદોલનો થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત માલધારી મહાપંચાયતની શેરથા વડવાળા મંદિરમાં બેઠક મળી હતી. જેમાં આગામી 18 એપ્રિલથી રાજ્યભરમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Recommended