પંચમહાલના ગોધરામાં વરરાજાએ કર્યું મતદાન

  • last year
પંચમહાલના ગોધરામાં વરરાજાએ મતદાન કર્યું છે. ગોધરામાં વરરાજાએ શારદા મંદિર સ્કુલના મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. વરરાજાએ મતદાન કરી મતદાનની ફરજ પૂરી કરીને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

Recommended