આણંદ: આંકલાવ વિધાન સભાના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ કર્યું મતદાન

  • last year
આજે બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થશે.

Recommended