ઉમેદવાર જે હોય એ નિશાન પંજો છેઃ શંકરસિંહ વાઘેલા

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન હવે 5મી ડિસેમ્બરે યોજાશે. ત્યારે ગાંધીનગર ઉત્તરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા માટે શંકરસિંહ વાઘેલા ચૂંટણી પ્રચાર કરવા મેદાને ઉતર્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો.

Recommended