PM મોદીનો સોમનાથમાં ઝંઝાવાતી પ્રચાર

  • 2 years ago
પીએમ મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે સોમનાથ સહિત અમરેલી અને બોટાદમાં પણ ચૂંટણીને લઈને પ્રચાર જોવા મળી રહ્યો છે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. 2 જગ્યાઓએ જનસભાને સંબોધશે. આ સિવાય રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે કોંગ્રેસને હારથી કોઈ બચાવી નહીં શકે, આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended