વાપીમાં જનમેદની વચ્ચે ભવ્ય રોડ-શો યોજાયો

  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વલસાડ જીલ્લામાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળ્યો છે. વાપીમાં જનમેદની વચ્ચે ભવ્ય રોડ-શો યોજાયો. તેમજ જુજવામાં જંગી સભા સંબોધશે.

Recommended