UNનો મંચ, CAA પર સવાલ, ભારતે વિરોધ કરનારાઓને આપ્યો જવાબ

  • 2 years ago
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને હેટ સ્પીચ પર ભારત તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે UNHRCને કહ્યું હતું કે, CAA એક મર્યાદિત અને કેન્દ્રિત કાયદો છે જે પડોશી દેશોના દલિત લઘુમતીઓને નાગરિકતા આપે છે.

Recommended