સારી મગફળીનો હાલ ટેકાનો ભાવ રૂ. 1100 થી 1600નો ભાવ

  • 2 years ago
ભાવનગર માર્કેટયાર્ડ ખાતે નવી શીંગ, મગફ્ળીની આવક તા.6 ને રવિવારના રોજ બપોરે 2 કલાકથી ઉતારવાની સુચના યાર્ડના સુત્રો દ્વારા અપાઈ હતી. દરમિયાન રવિવારે સવારથી જ જિલ્લાભરમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર, છોટા હાથી જેવા વાહનોમા મગફળી લાવતા ભાવનગર-રાજકોટ હાઈ-વે પર વાહનોની લાઈન લાગી હતી. યાર્ડમા સોમવારે સવાર સુધી મગફળી ઉતારી શકાશે.

Recommended