અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.101ને પાર

  • 2 years ago
આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિલીટરે 80 પૈસાનો ભાવ વધારો તો ડીઝલમાં પ્રતિલીટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.101ને પાર છે.

Recommended