VIDEO: દિલ્હીમાં સતત વરસાદ, ટ્રાફિક જામ, પોલીસે આપી આ ચેતવણી

  • 2 years ago
શનિવારે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. તો સતત વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. દિલ્હી પોલીસે યાત્રિકોને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પ્લાન બનાવવાની ચેતવણી આપી છે.

Recommended