અમેરિકામાં ઈયાન વાવાઝોડાનો તરખાટ, અત્યાર સુધીમાં 70થી વધુના મોત
  • 2 years ago
ફ્લોરિડા અને નોર્થ કેરોલિનામાં હરિકેન ઈયાનથી મૃત્યુઆંક 70ને વટાવી ગયો છે. તેમાંથી 45 શંકાસ્પદ મૃત્યુ એકલા ફ્લોરિડામાં નોંધાયા છે. બુધવાર અને ગુરુવારે ફ્લોરિડામાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું ઇયાન શુક્રવારે અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં લેન્ડફોલ કર્યું હતું. તે પછી શનિવારે દક્ષિણ-મધ્ય વર્જિનિયામાં તબાહી મચાવી હતી.
Recommended