કોડીનાર-ઉના હાઈવે પર દીપડાનું મોત
  • last year
કોડીનાર-ઉના હાઇવે પર દીપડો પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવતા દીપડાનું ઘટના સ્થળે મોત થયું હતું. વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. કોડીનારના દેવળી ગામ નજીકના ફાટક પાસે દીપડાનું અકસ્માત થયું હતું.
Recommended