પાટણમાં અનોખો વિરોધ, સરકારી કર્મચારીઓની સહી ઝુંબેશ

  • 2 years ago
પાટણ શહેરમાં જૂની પેન્શન યોજના અમલમાં મુકવા માટે શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. જે અંતર્ગત શહેરમાં આવેલ આનંદ સરોવરના બગીચામાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવી હતી.

Recommended