સરકારી નોકરી દિલ પર એટેક કરે છે, મહિલા IASએ કર્યુ ટ્વીટ

  • 2 years ago
આપણે ત્યાં આજે પણ સરકારી નોકરીને ગર્વથી જોવામાં આવે છે. સમાજમાં સરકારી બાબુની એક અલગ જ છાપ છે. કામની સાથે રૂઆબ લોકોને એટલે જ સરકારી નોકરીનું આટલુ આકર્ષણ રહ્યુ છે.

Recommended