ઝુલન ગોસ્વામીની વિદાય મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌર ભાવુક થઈ રડી પડી

  • 2 years ago
ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ રમવા આવી છે. ઝુલન ગોસ્વામી અને સમગ્ર ટીમ માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શકી અને રડવા લાગી. આ પછી ઝુલને હરમનપ્રીતને સાંત્વના આપી.

Recommended