Video: મશહૂર ફિલ્મ શોલેના ધર્મેન્દ્રના સુસાઇડ સીન જેવી ઘટના બની

  • 2 years ago
મશહૂર ફિલ્મ શોલેના ધર્મેન્દ્રના સુસાઇડ સીન જેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે. જેમાં પ્રેમલગ્ન કરવા યુવક મોબાઈલ ટાવર પર ચઢ્યો હતો. તેમાં ધારીના સરસિયા ગામમાં એક

યુવક મોબાઈલના ટાવર પર ચઢી ગયો હતો. જેમાં પ્રેમિકા નહિ મળે એટલે આત્મહત્યા કરવાના ઇરાદે યુવક મોબાઈલ ટાવર પર ગયો હતો. તેમાં પિતાએ મનગમતી છોકરી જોડે લગ્ન ન

કરવા અંગે ઠપકો આપવ્યો હતો. જેમાં મિત્રોની ઘણી સમજાવટ બાદ આત્મહત્યા કરવાની જીદ કરનાર યુવકને બાંધી દેવાયો હતો. તથા મહા મુસીબતે સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો

હતો.

Recommended