ચૂંટણી આવી, આંદોલન લાવ્યું । 9 આંદોલનને સરકાર કેવી રીતે ખાળશે ?

  • 2 years ago
હાલ પાટનગર ગાંધીનગર આંદોલન નગરી બની હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનો પણ વધી રહ્યા છે. આ જોતા ગુજરાત સરકાર પર ચિંતિત બની ગઈ છે. ત્યારે જોવાનું એ છે કે રાજ્યમાં ચાલી રહેલા 9 આંદોલનને સરકાર કેવી રીતે ખાળશ ? તો જોઈએ આજના એજન્ડામાં મહત્વનો અહેવાલ...

Recommended