40 દેશોમાં પ્રતિબંધિત, કરડે તો હાડકાં તૂટી જાય, પીટબુલ' છે ભયાનક કૂતરાઓમાંથી એક

  • 2 years ago
ગાઝિયાબાદના સંજય નગરમાં તાજેતરમાં એક ભયાનકઅકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીટબુલ કૂતરાએ પાર્કમાં રમતા બાળક પર હુમલો કર્યો અને 10 વર્ષના આ માસૂમ બાળકના ચહેરા પર લગભગ 150 ટાંકા આવ્યા છે.ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ પિટબુલ એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો અને મહિલા મૃત્યુપામી હતી. પિટબુલની ગણતરી વિશ્વના સૌથી ભયજનક કૂતરાઓમાં થાય છે.
ખરેખર પીટબુલ વર્ષો પહેલા અસ્તીવ્તામાં જ નહોતા, ૧૮૦૦ના સમયની આસપાસ ઈંગ્લેન્ડમાં ઓલ્ડ ઈંગ્લીશ ટેરીયર અને ઓલ્ડ ઈંગ્લીશ બુલ ડોગના સંકારણથી આ હાઈબ્રીડ જાતી બનાવાઈ. તેમની પાસે બુલ ફાઈટીંગ કરાવી આ મનોરંજનથી પૈસા કમાવવાનો ઉદ્દેશ હતો. ૧૮૩૫માં આવા મનોરંજન પર પ્રતિબંધ લગાવામાં આવ્યો.

Recommended