નવસારી જિલ્લા પોલીસ ગણેશ ભક્તિમાં લીન થઇ

  • 2 years ago
નવસારી જિલ્લા પોલીસને શ્રીજીનો રંગ લાગ્યો છે. જેમાં નવસારી જિલ્લા પોલીસ ગણેશ ભક્તિમાં લીન થઇ છે. તેમાં પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત અધિકારીઓ શ્રીજી

ભક્તિમાં લીન થતા ચિખલી પોલીસ મથકમાં સ્થાપિત શ્રીજીના વિસર્જન પ્રસંગે પોલીસે રાસડા લીધા છે. તેમાં નવસારી જિલ્લા નાયાબ પોલીસ વડા સંજય રાય અને ચીખલી પી.આઈ કે.

જે. ચૌધરી ગરબે ઘૂમ્યા છે. તો બીજી તરફ બીલીમોરા પોલીસના શ્રીજી વિસર્જનમાં સબ ઇન્સ્પેકટર ઝૂમયા છે. તેમાં બીલીમોરા પોલીસ મથકના પીએસઆઇ ધરમસી પઢેરિયાએ વિસર્જન

દરમિયાન લાઠી દાવ ઉપર હાથ અજમાવ્યો હતો. તેમાં પીએસઆઈએ રોડ ઉપર લાઠીદાવના કરતબો બતાવ્યા હતા.

Recommended