વડાપ્રધાન કેરળ અને કર્ણાટકના પ્રવાસે | પાકિસ્તાનમાં ભારે વરસાદથી પુર
  • 2 years ago
વિનાશકારી પૂર બાદ હવે પાકિસ્તાનમાં બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. પાકિસ્તાનના આરોગ્ય અધિકારીઓ દેશમાં મોટા પાયે રોગોના ફેલાવાની ચેતવણી આપતા રહે છે. પૂરને કારણે એક હજારથી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.મહિનાના ભારે વરસાદ બાદ ઝાડા અને મેલેરિયાના કેસમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં જૂનથી અત્યાર સુધીમાં લગભગ 1,200 લોકોના મોત થયા બાદ સત્તાવાળાઓએ હવે પાણીજન્ય રોગો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.
Recommended