શ્રાવણ માસમાં આવતા પ્રદોષનું મહત્વ

  • 2 years ago
ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવાથી સુખી જીવન અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.આજે છે શ્રાવણ માસમાં આવતી પ્રદોષની તિથી...ત્યારે આજનાં દિવસે કેવી રીતે કરવુ વ્રત..જાણીએ આ ખાસ વાતનાં માધ્યમથી.

Recommended