અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં ભૂવો પડ્યો

  • 2 years ago
અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદને પગલે જાહેર રસ્તા ઉપર ભૂવો પડ્યો હતો. જેને લીધે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ભૂવો પડવાથી રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

Recommended