પોઇચા કનોડા ગામે આકાશમાંથી રહસ્યમય ગોળો પડ્યો

  • 2 years ago
ગુજરાતના સાવલી તાલુકામાં પોઇચા કનોડા ગામે આકાશમાંથી રહસ્યમય ગોળો પડ્યો છે. જેમાં ગુજરાતમાં આ ત્રીજી ઘટના છે. તેમાં પોઇચા ગામના રાજેન્દ્ર સિંહ વાઘેલા નામના ખેડૂતના ખેતરમાં રહસ્યમય ગોળો પડતા આસપાસના વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. તથા સમગ્ર બનાવની જાણ સાવલી પોલીસને કરતા સાવલી પોલીસે ગોળો કબ્જે લીધો છે. તેમજ ગ્રામજનો માં અચરજની સાથે ડરનો માહોલ ફેલાઇ ગયો છે.

Recommended