મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું । જૂનાગઢ, રાજકોટ, અમરેલી સહિતના વરસાદ

  • 2 years ago
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું કેટલાક જિલ્લાઓમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. તો જોઈએ સંદેશ ટોપ ન્યૂઝમાં વધુ સમાચારો...

Recommended