બોટાદના લઠ્ઠાકાંડ બાદ રાજકોટમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ત્રાટકી

  • 2 years ago
બોટાદના લઠ્ઠાકાંડ બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા વહેલી સવારથી દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોશ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં દેશી દારૂની હબ ગણાતા કુબ્લીયાપરામાં થોરાળા પોલીસે દરોડા પાડી ધમધમતી દેશીની ભઠ્ઠીઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો આ ઉપરાંત રૈયાધાર, થોરાળા, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં પણ પોલીસે દરોડા પાડી દેશિનું દૂષણ નાબૂદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

Recommended