ભારે વરસાદને પગલે અંકલેશ્વર સ્ટેટ હાઈવે જળબંબોળ!

  • 2 years ago
ભરૂચ જિલ્લા ઉપરાંત શહેરમાં પણ વરસાદના પગલે શહેરના કસક, દાંડિયાબજાર, ફૂરજા, ફાટા તળાવ, પાંચ બત્તી તેમજ સેવાશ્રમ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. આ સિવાય સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ રહી છે.

Recommended