કચ્છના માંડવીમાં ધસમસતા પ્રવાહમાં બાઇકચાલક તણાયો

  • 2 years ago
કચ્છના માંડવીમાં બાઈકચાલક પાણીમાં ફસાયો હતો. જેમાં ભાડિયા અને ગુંદીયાળી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇકચાલક ફસાતા સ્થાનિકોએ યુવકને મહામહેનતે બહાર કાઢ્યો

હતો. તેમજ ગઈકાલે ભારે વરસાદ કારણે આ ઘટના બની હતી. બાઈક ચાલક નદીના પ્રવાહમાં તણાયો તેની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં અન્ય

લોકોએ મદદ માટે પહોંચી યુવક અને બાઈકને બહાર કાઢવામાં આવ્યા હતા. તથા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

Recommended