કચ્છના અબડાસામાં ઘાસચારામાં ભીષણ આગ ભભૂકી

  • 2 years ago
કચ્છ જીલ્લાના અબડાસાના ખાનાય આશ્રમમાં રાખવામાં આવેલા ઘાસચારાના જથ્થામાં આજરોજ એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટના અંગેની માહિતી પ્રાપ્ત થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.

Recommended