લીમડા અને નારીયેળીના લાકડામાંથી બને છે ભગવાન જગન્નાથના રથ

  • 2 years ago
ભગવાનના જગન્નાથના રથ બનાવવા માટે વપરાતી લાકડીઓ માટે વૃક્ષોની પસંદગી વસંત પંચમી એટલે કે સરસ્વતીપૂજાથી જ શરુ થઇ જાય છે. રથના નિર્માણમાં માત્ર લીમડો અને નારીયેલના વૃક્ષોનો ઉપયોગ થાય છે અને હા, રથ બનાવવાનું કામ અક્ષય તૃતીયાના દિવસથી શરુ થઇ જાય છે. રથ બનાવનારને વિશ્વકર્મા સેવક કહેવાય છે.

Recommended