અગ્નિપથ સ્કીમ પર હિંસક પ્રદર્શન: બિહારમાં ટ્રેનને લગાવી દીધી આગ

  • 2 years ago
સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાને લઈને ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યું છે. હાલમાં બિહાર, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાંથી વિરોધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યા છે. બિહારમાં સૌથી વધુ હિંસક દેખાવો થઈ રહ્યા છે. ત્યાં એક જગ્યાએ ટ્રેનમાં આગ ચાંપવામાં આવી હતી. સાથે જ અનેક જગ્યાએ આગચંપી કરીને ટ્રેન રૂટ-રોડ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

Recommended