દૂધ સાગર ડેરીના 280 કરોડના પાવડર પ્લાન્ટ મુદ્દે કર્યા આક્ષેપો

  • 2 years ago
મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી દેસાઈએ ડેરીના 280 કરોડ રૂપિયાના પાવડર પ્લાન્ટને લઈને આક્ષેપો કર્યાં છે....ડેરીમાં હાલ પ્રતિદિન 160 મેટ્રિક ટનના 4 પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે....જોકે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા કરતા અડધું જ વેચાણ થાય છે....તેમ છતાં રૂપિયા 280 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય શા માટે લેવાયો તે અંગે સવાલો ઉઠાવ્યાં છે....સાથે જ મંગળવારે મળનારી ડેરીની સાધારણ સભામાં પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ કરવા માગ કરાશે...

Recommended