ધો.10નું બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાયું

  • 2 years ago
ધો.10નું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં gseb.org પર ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરાયુ છે. તેમાં બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાયું છે. તેમજ ધોરણ 10માં 9.70 લાખ

વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા હતી. તથા ધો.10નું 65.18 ટકા પરિણામ જાહેર થયુ છે. તેમજ 100% પરિણામ વાળી 294 શાળાઓ છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ

પરિણામ મેળવ્યું છે.

Recommended