સંઘ અને ભાજપની સમન્વય બેઠક

  • 2 years ago
અમદાવાદમાં આજે સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળશે... બેઠકમાં ગુજરાતની રાજકીય સામાજિક પરિસ્થિતિના મુદ્દાઓને લઈને ચર્ચા કરાશે... અમદાવાદના હેગડેવાર ભવનમાં મળનારી સંઘની સમન્વય બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય હોદરદારો હાજર રહેશે... સાથે જ સંઘની સમન્વય બેઠકમાં સંઘના ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને સંઘ સાથે જોડાયેલ અન્ય ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે... તો ચૂંટણીના વર્ષમાં સંઘ ભાજપની સમન્વય બેઠક મહત્વની મનાય છે...

Recommended