કોવિડ બાદ હવે બાળકોમાં ટોમેટો ફ્લૂનો ખતરો

  • 2 years ago
કોરોના સંક્રમણ મહામારી હજી ભૂલાઇ નથી ત્યાં એક નવી બીમારીએ દસ્તક દઇ દીધી છે. દક્ષિણ ભારતમાં કેરળમાં બાળકોમાં એક ખાસ પ્રકારના તાવના લક્ષણો જોવા મળે છે. નિષ્ણાતોએ આ ખાસ પ્રકારના તાવને ‘ટોમેટો ફ્લૂ’ નામ આપ્યું છે. આ તાવ કેરળમાં અત્યાર સુધીમાં 80થી વધુ બાળકોને ઝપટમાં લઇ ચૂકયો છે.

Recommended