પહેલા સમાજના નામે મત મળતા, હવે વિકાસ એક જ મુદ્દોઃ PM

  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આજે બોટાદ જીલ્લામાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કરેલ મુખ્ય મુદ્દા.

Recommended