હેલીપેડ મેદાનમાં અમિત શાહના કાર્યક્રમની તડામાર તૈયારીઓ

  • 2 years ago
ખેડામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ... આગામી 29મે ના રોજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની નડીયાદ મુલાકાતના અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ... નડિયાદ ખાતે આવેલ હેલીપેડ મેદાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો એક જાહેર કાર્યક્રમ યોજાનાર છે...

Recommended