રાજ્યમાં જળસંચય માટે તળાવો ઉંડા કરવાની યોજનાની શરૂઆત

  • 2 years ago
રાજ્યમાં જળસંચય માટે તળાવો ઉંડા કરવાની યોજનાની શરૂઆત કરાઈ છે. પરંતુ ભરઉનાળે પણ અમદાવાદ શહેરના તળાવો ખાલીખમ ભાસી રહ્યા છે.. શહેરમાં આવેલુ ચાંદલોડિયા તળાવ છેલ્લા 7 વર્ષથી ખાલીખમ છે.

Recommended