જાણીએ શ્રી વિષ્ણુના કાચબા અવતારની રોચક કથા

  • 2 years ago
આજે છે કૂર્મ એટલે કે કાચબા જ્યંતિનો પાવન પર્વ..ભગવાન શ્રી વિષ્ણુએ સમુદ્રમંથન વખતે કુર્મ અવતાર ધારણ કર્યો હતો.. ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર લઈને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી... મંદરાચલ પર્વતને ડુબતા બચાવા માટે ભગવાન વિષ્ણુએ વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યુ હતુ...તો આવો જાણીએ શ્રી વિષ્ણુના કાચબા અવતારની રોચક અને સુંદર કથા..

Recommended