અમરેલીના ખાંભામાં ભરઉનાળે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન

  • 2 years ago
એક તરફ ગુજરાતના અન્ય ભાગોમાં આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલીના ખાંભા-ગીર પંથકમાં કમોસમી વરસાદના પગલે કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Recommended