બહુચરાજી માં રખડતા ઢોરનો આતંક

  • 2 years ago
બહુચરાજી માં રખડતા ઢોરનો આતંક વધ્યો છે. મુખ્ય હાઇવે પર 3 આખલાનું યુઘ્ધ યોજાયું . આખલાઓ વચ્ચે થયેલ યુઘ્ધથી વાહન ચાલકો સાઈડમાં ઉભા રહેવા મજબુર બન્યા. સ્થાનિક લોકોએ ધોકા તેમજ પાણી છાંટી મહામહેનતે છુટા પાડ્યા.

Recommended