Dr, Rahgu Sharma Gujarat Tour
  • 2 years ago
ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા ગુજરાત પ્રવાસે છે. સિનિયર નેતાઓ અને હોદ્દેદારો સાથે બેઠક કરશે. નવા સંગઠનના માળખાને લઈને બેઠકમાં ચર્ચા કરાશે. યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં પણ ભાગ લેશે..મહિનાના અંત સુધી ગુજરાત કોંગ્રેસ સંગઠનનું માળખું જાહેર થશે.
Recommended