પાકિસ્તાની ન્યૂઝ ચેનલની ચાલુ ડિબેટમાં પેનલિસ્ટ પડ્યાં, અને ખુરશી તૂટી ગઈ
  • 4 years ago
હાલમાં જ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર એક લાઇવ ટીવી ડિબેટ શૉ ચાલતો હતો ત્યારે ચાલુ ડિબેટમાં એક પેનલિસ્ટ તેની ખુરશી પરથી પડી ગયા જેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે આ ગેસ્ટ ઈમરાન સરકારની ખામીઓની ચર્ચા કરતા હતા ત્યારે પેનલિસ્ટ પડી જતાં એન્કર પણ શૉક્ડ થઈ ગઈ હતી અને તરત જ તેણે બ્રેક લઈ લીધો હતો
Recommended