ભાઇના લગ્નમાં પોતાનું દુખ ભૂલી દીકરી સાથે ખુશ લાગી શ્વેતા તિવારી,
  • 4 years ago
TV એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ભાઈના લગ્નમાં પરિવાર સાથે ખુબ મસ્તી કરી હતીશ્વેતાનો ભાઈ નિદાન તિવારી પરિવાર સાથે લંડનમાં રહે છે જેણે યાસ્મિન શેખ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા આ લગ્નમાં શ્વેતા અને પલક તિવારી એલિગન્ટ લૂકમાં જોવા મળ્યા હતા ટ્રેડિશનલ લૂકમાં માતા-પુત્રી એકબીજાને ટક્કર આપતા હતા યાસ્મીન અને નિદાને ક્રિશ્ચિયન રિત-રિવાજોથી લગ્ન કર્યા હતા આ લગ્નમાં શ્વેતા ઘણી જ ખુશ લાગતી હતી
Recommended