વિદેશમાં ભરબજારે પાર્ટનર સાથે અચાનક નાચવા લાગી શક્તિ મોહન
  • 5 years ago
ડાન્સર, એક્ટ્રેસ અને રિયાલિટી શૉમાં જજ રહી ચૂકેલી શક્તિ મોહન પોતાના ડાન્સથી લોકોના દિલમાં છવાયેલી છે શક્તિનો ડાન્સ જોવા તેના ચાહકો હંમેશાં તત્પર રહે છે હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં વિદેશમાં શક્તિ રોડ ક્રોસ કરી રહી હોય છે અને પાછળથી એક શખ્સ આવે છે અને તેનું ગળું પકડી લે છે બાદમાં બંને રોડ પર જ ડાન્સ કરવા લાગે છે, બંનેના ડાન્સ મૂવ્ઝ જબરદસ્ત છે
Recommended