25 દેશોના પ્રતિનિધિઓ કાશ્મીરની મુલાકાતે, તમામ સભ્યો ડાલ સરોવર ફરવા માટે પહોંચ્યા

  • 4 years ago
જર્મની, કેનેડા, ફ્રાન્સ અને અફઘાનિસ્તાન સહિત 25 દેશોના ડેલિગેટ્સ બુધવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે તેઓ અહીંયા અનુચ્છેદ 370 હટાવાયાના 6 મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા છે ગત મહિને અમેરિકન રાજદૂતના નેતૃત્વમાં 15 ડેલિગેટ્સે કાશ્મીરની મુલાકાત લીધી હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ વખત યૂરોપિયન યૂનિયન સાથે ખાડી દેશોના ડેલિગેટ્સ જમ્મુ -કાશ્મીર પહોંચ્યા છે

Recommended